Unawa Market Yard

ઉનાવા માર્કેટયાર્ડ દૈનિક 8 ગાડી કપાસ સાથે એરંડા અને રાયડાની આવકો શરૂ

મણના એવરેજ ભાવ રૂ 1400 સુધીનાં જૉવા મળ્યા; ઊંઝા નજીક ઉનાવા માર્કેટયાર્ડ ખાતે દૈનિક કપાસની 8 ગાડી આવક જોવા મળી…