Two men

મગફળીના કોથળા નીચે સંતાડી લઈ જવાતા દારૂ ભરેલા પીકઅપ ડાલા સાથે બે શખ્સોને ઝડપી લીધા

ગોઝારીયાથી ગાંધીનગર રોડ ઉપર વોચ રાખીને મહેસાણા પોલીસે એક પીકઅપ ડાલામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી લીધા હતા.…