Two injured

થરાદના માંગરોળ પાસે ભારતમાળા પરથી ટ્રેલર નીચે ખાબક્યું; બે ને ઇજા

રવિવારે થરાદના માંગરોળ નજીક ભારતમાલા હાઈવે પર એક ગંભીર અકસ્માતમાં ટ્રેલર રોડ પરથી નીચે પટકાતાં ચાલક સહિત બે ને ઇજા…