two bulls were fighting

સાસમ ગામમાં આખલા યુદ્ધમાં યુવક ઇજગ્રસ્ત સારવાર અર્થે ખસેડાયો

પાલનપુર તાલુકાના સાસમ ગામ માં આખલાઓના આતંકની ઘટના સામે આવી હતી. જેમાં આખલાઓ વચ્ચેના યુદ્ધમાં એક યુવકને ઇજા થતાં સારવાર…