Traders Association

રાધનપુરમાં 3 માસમાં 8 ચોરીના બનાવો પગલે વેપારીઓમાં આક્રોશ

પોલીસ નિષ્ક્રિય મામલે ધારાસભ્ય અને ડી.વાય.એસપી ને રજૂઆત કરી ભૂખ હડતાળની ચીમકી આપી; રાધનપુર શહેરમાં વેપારી એસોસિયેશને ગંભીર મુદ્દો ઉઠાવ્યો…