tourists

દિવાળીના તહેવારો દરમિયાન ૩૭,૦૦૦ થી વધુ પ્રવાસીઓએ વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવની મુલાકાત લીધી

પ્રવાસીઓએ રાણીની વાવમાં ફોટોગ્રાફી અને સેલ્ફીનો રોમાંચ માણ્યો રાણીની વાવની અદભુત કળા કોતરણીથી પ્રવાસીઓ દિગ્મૂઢ બન્યા પાટણની વર્લ્ડ હેરીટેજ રાણકી…