Toilet Demolition

મહેસાણા મનપા દ્વારા દબાણની સાથે શૌચાલયો તોડી પાડતાં શૌચક્રિયા અને સ્નાન માટે મહિલાઓ લાચાર

શૌચાલયો બનાવવા જનમંચના પ્રમુખની લેખિત માંગ મહેસાણા શહેરમાં નગરપાલિકા માંથી મહાનગરપાલિકા બનતાની સાથે જ વિકાસ કૂદકેને ભૂસકે હરણફાળ ભરતો જોવા…