Teesta water-sharing agreement

પૂર્વોત્તરના નિવેદનો પરના વિવાદ વચ્ચે પીએમ મોદી બાંગ્લાદેશના મુહમ્મદ યુનુસને મળ્યા

શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસને મળ્યા હતા. થાઇલેન્ડના બેંગકોકમાં BIMSTEC સમિટ દરમિયાન બંને નેતાઓ મળ્યા હતા.…