મહેસાણા જિલ્લાના ધરોઈ ખાતે અંદાજે રૂ.1100 કરોડના ખર્ચે ધરોઈ ડેમ રિજયન ડેવલપમેન્ટ સાકાર થશે
રાજ્યના જળાશયોની સ્થિતિ અંગે મુખ્યમંત્રી દ્વારા ડેમ સેફ્ટી બેઠક યોજાઈ; મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ઉત્તર ગુજરાતના…

