Surveillance department

બિહારમાં શિક્ષણ વિભાગનો અધિકારી નીકળ્યો ‘ધનકુબેર’, રોકડ ગણવા મશીન લગાવવું પડ્યું

બિહારના બેતિયામાં, સર્વેલન્સ વિભાગે જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) રજનીશકાંત પ્રવીણના નિવાસસ્થાન પર દરોડા પાડ્યા છે, જ્યાંથી મોટી રકમની રોકડ મળી…