Supply Branch

ખેરાલુમાં નાયબ મામલતદાર લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યાં

મહેસાણા જિલ્લાના ખેરાલુમાં એન્ટી કરપ્શન બ્યુરોએ એક મોટી કાર્યવાહી કરી છે. ખેરાલુ મામલતદાર કચેરીના પુરવઠા શાખાના નાયબ મામલતદાર ધર્મેન્દ્રકુમાર કનૈયાલાલ…