Sunsar Village

ચાણસ્માના સુણસર ગામે વ્હાલી દિકરી યોજના અંતર્ગત એક વર્ષ કરતા નાની દીકરીઓના આધારકાર્ડ કાઢી આપ્યાં

29 દીકરીઓના ધરે જઈ આધાર કાર્ડ કાઢી વ્હાલી દિકરી યોજના અંતર્ગત દીકરીઓના ફોર્મ ભરાયાં; ચાણસ્માના સુણસર ગામે કલેક્ટર અરવિંદ વિજયનના…