Sudden Investigations

લાઇસન્સ વિનાની અને ગેરકાયદે ચાલતી ફટાકડાની દુકાનો તેમજ ગોડાઉન સામે આકસ્મિક ચેકિંગ

મહેસાણા શહેર અને જિલ્લામાં લાઇસન્સ વિનાની અને ગેરકાયદે ચાલતી ફટાકડાની દુકાનો તેમજ ગોડાઉન સામે વહીવટી તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી…