Strict action against owners

પાલિકા દ્વારા ઢોર ડબ્બાની ઝુંબેશ; 30 થી વધુ રખડતાં ઢોરોને ડબ્બે કરી પાંજરાપોળમાં સોપાયા

ઢોર ડબ્બા ના કર્મચારીઓ સાથે રખડતા ઢોરોના માથાભારે માલિકોના ઘર્ષણને અટકાવવા પોલીસ પૂરતો બંદોબસ્ત ફાળવે તેવી કમૅચારીઓની માગ પાટણ નગરપાલિકાએ…