State Governance

અમિત શાહે ડીએમકે સરકાર પર આકરા પ્રહારો કર્યા; રેલીને સંબોધિત કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તમિલનાડુના કોઈમ્બતુર, તિરુવન્નામલાઈ અને રામનાથપુરમમાં ભાજપ કાર્યાલયોનું ઉદ્ઘાટન કર્યું. આ પછી ગૃહમંત્રીએ કોઈમ્બતુરમાં રેલીને સંબોધિત કરી.…