Sports Ministry announcement

રમત મંત્રાલયે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાનું સસ્પેન્શન પાછું ખેંચ્યું

રમત મંત્રાલયે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (ડબ્લ્યુએફઆઈ) ના સસ્પેન્શનને રદ કર્યું છે. 10 માર્ચે, ડબ્લ્યુએફઆઈએ નવી ચૂંટાયેલી એક્ઝિક્યુટિવ કમિટીને આગળની…