South Police

ડીસામાંથી ચોરી થયેલ ઇકો ગાડી સાથે દક્ષિણ પોલીસે રાજસ્થાનથી આરોપીને ઝડપી પાડ્યો

દક્ષિણ પોલીસે ગાડી જપ્ત કરી ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું…