Small Business Grievances

રાધનપુર નગરપાલિકા દ્વારા નાના નાના વેપારીઓને દબાણ હટાવવાના નામે પરેશાન કરાતા હોવાના આક્ષેપ ઉઠ્યા

નાના વેપારીઓના સમુદાયે પાલિકા અને નાયબ કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરી રજૂઆત કરી; પાટણ જિલ્લાના તાલુકા મથક રાધનપુરની નગર પાલિકા શહેરીજનોને…