Siddhapur Highway Incident

સિધ્ધપુર હાઇવે પર એકટીવા ચાલક આધેડ ને ટ્રકે પાછળથી ટક્કર મારતા ધટના સ્થળે મોત નિપજ્યું

પ્રતિદિન અકસ્માતોની વણજાર સર્જાવા પામી રહી છે. ગુરૂવારના રોજ સિદ્ધપુરના કનેસરા ગામના 77 વર્ષીય કેશવલાલ શંકરલાલ પટેલ કરિયાણાનો સામાન લેવા…