મહાશિવરાત્રી પર લાડલે મશક દરગાહ પર હિન્દુઓને શિવલિંગની પૂજા કરવાની મંજૂરી, કર્ણાટક હાઇકોર્ટનો મોટો નિર્ણય
બેંગલુરુ: કર્ણાટક હાઈકોર્ટે મંગળવારે મહા શિવરાત્રી દરમિયાન હિન્દુઓને અલાંદના લાડલે મશક દરગાહ સંકુલમાં સ્થિત શિવલિંગની પૂજા કરવાની મંજૂરી આપી હતી.…