seriously injured

ડમ્પરની ટકકરે બાઈક સવાર મહિલાનું મોત નિપજતા ટોળાએ ડમ્પરની તોડફોડ કરી આગ ચાંપી

મૃતક મહિલા પોતાના પિયર બાલવા થી  દુનાવાડા સાસરીમાં જતી હોવાનું જાણવા મળ્યું; પાટણના હાઇવે માર્ગો પરથી રેતી ભરીને બેફામ રીતે…