Seizure Operations

મહેસાણામાં ખનીજ વિભાગની કાર્યવાહી: રેતી-પથ્થર સાથે ત્રણ ડમ્પર સીઝ, રૂ.90.60 લાખનો મુદ્દામાલ જપ્ત

મહેસાણા જિલ્લામાં ખાણ-ખનીજ વિભાગે પરમીટ વિના અને ઓવરલોડ ખનીજ વહનની પ્રવૃત્તિ સામે મોટી કાર્યવાહી કરી છે. વિભાગે ફતેપુરા સર્કલ પાસેથી…