Seizure of Urea Fertilizer

મહેસાણા એલસીબીએ સબસિડી યુક્ત યુરિયા ખાતરની બેગો જપ્ત કરી બેની ધરપકડ

લક્ષ્મીપુરામાં રેઝિન ફેક્ટરીમાંથી સબસિડી વાળું 100 બેગ યુરિયા ઝડપાયું, બે શખ્સની ધરપકડ મહેસાણા એલસીબીએ કડી તાલુકાના નંદાસણ નજીક લક્ષ્મીપુરા ગામની…