School Security

પાટણ પંથકની પ્રાથમિક શાળાઓ માંથી કોમ્પ્યુટર ચોરીના બનાવોને અંજામ આપતી ગેંગને એલસીબી ટીમે દબોચી

પાટણ એલસીબી પોલીસે શાળાઓમાંથી કોમ્પ્યુટર ચોરીના ત્રણ વણશોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી રૂ. 4,37,500નો મુદ્દામાલ…