Sant Tukaram maharaj

સંત તુકારામ મહારાજના ૧૧મા વંશજ શિરીષ મોરેએ ફાંસી લગાવીને કરી આત્મહત્યા, થોડા દિવસો બાદ થવાના હતા લગ્ન

મહારાષ્ટ્રના પુણેના તીર્થસ્થળ દેહુથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અહીં સંત તુકારામ મહારાજના ૧૧મા વંશજ અને આરએસએસ ઉપદેશક શિરીષ મોરે…