Sami Police Station

પાટણના સમી પોલીસ સ્ટેશનમાં નોધાયેલ આગડીયા પેઢીની લુંટનો અનડિટેક્ટ ગુનો પાટણ એલસીબીએ ડિટેકટ કર્યો

ગુનાના ફરિયાદી એજ પોતાના બે મિત્રો સાથે લૂટ નો પ્લાન બનાવ્યો હતો પોલીસે ત્રણેય આરોપીઓને મુદામાલ સાથે ઝડપી આગળ ની…