Samaras Panchayats

બનાસકાંઠા ગ્રામ પંચાયત ચૂંટણી: ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા સમરસ પંચાયત માટે અપીલ

વિકાસ માટે વધારાની ગ્રાન્ટની જાહેરાત; આગામી ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને બનાસકાંઠા જિલ્લામાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આ મામલે ધારાસભ્ય…