બીજા વિશ્વયુદ્ધના વિજય દિવસ નિમિત્તે 8-10 મેના રોજ યુક્રેનમાં 3 દિવસના યુદ્ધવિરામની જાહેરાત પુતિને કરી
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સોમવારે બીજા વિશ્વયુદ્ધમાં સોવિયેત યુનિયન અને તેના સાથી દેશોની જીતની 80મી વર્ષગાંઠની ઉજવણી માટે યુક્રેનમાં ત્રણ…

