ઝેરી કેમિકલ, 350 થી વધુ નિયમોનું ઉલ્લંઘન, ‘કોલ્ડ્રિફ’ કફ સિરપ બનાવતી કંપની વિશે ચોંકાવનારા ખુલાસા
મધ્યપ્રદેશના છિંદવાડામાં કફ સિરપથી બાળકોના મૃત્યુ અંગે તમિલનાડુ સરકારના અહેવાલમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. તમિલનાડુની કંપની અસ્વચ્છ પરિસ્થિતિઓમાં કફ સિરપનું…

