rolls of paper

પાટણ-અઘારના પાલૅરો પરથી ગોગો સ્મોકીંગ કોન તથા રોલપેપરની પટ્ટીઓ સાથે ત્રણ ઈસમોને SOG એ દબોચ્યા

કુલ રૂ.૨૨૧૪ નો પ્રતિબંધીત મુદામાલ જપ્ત કાર્યવાહી હાથ ધરી સરકારના નશામુક્ત ગુજરાત અભિયાન હેઠળ ડ્રગ્સ, ચરસ, ગાંજો જેવા માદક પદાર્થના…