Roadster

ઓલાએ રોડસ્ટરX બાઇકની ડિલિવરી શરૂ કરી, કિંમત અને રેન્જ અહીં જાણો

ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક ઓલા ઇલેક્ટ્રિકે તેના રોડસ્ટર એક્સ પોર્ટફોલિયોમાંથી મોટરસાયકલોની ડિલિવરી શરૂ કરી દીધી છે. કંપનીએ શુક્રવારે જણાવ્યું હતું કે…