Rishi Sunak

બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ઋષિ સુનકે મુંબઈમાં ક્રિકેટ રમી તેણે X પર તસવીર શેર કરી

બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ઋષિ સુનક આ દિવસોમાં ભારતના પ્રવાસે છે. દરમિયાન તેમણે રવિવારે દક્ષિણ મુંબઈમાં પારસી જીમખાનાની મુલાકાત લીધી હતી.…