અનિલ અંબાણીને ED તરફથી મોટો ઝટકો લાગ્યો, રિલાયન્સ ગ્રુપ સામેના કેસમાં ₹1,452 કરોડની નવી સંપત્તિ જપ્ત કરવામાં આવી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે જણાવ્યું હતું કે તેણે ઉદ્યોગપતિ અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપ સામે ચાલી રહેલી મની લોન્ડરિંગ તપાસના…

