RCC Roads

પાટણ નગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા ૧૧ વિસ્તારના રોડ-રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કરાયું

રાજયસભાના સાંસદ સહિત ના આગેવાનો એ ઉપસ્થિત રહી ખાતમુહૂર્ત વિધિ કરાવી; પાટણ નગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ માંથી…