Rajasthan to Rajkot

સાબરકાંઠા એલસીબીએ; પતંજલિ હર્બલ પ્રોડક્ટ્સના બોક્સની આડમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો

સાબરકાંઠા LCBએ શામળાજી-હિંમતનગર હાઇવે પર ગાંભોઈ નજીકથી વિદેશી દારૂની મોટી ખેપ પકડી છે. પોલીસને મળેલી બાતમીના આધારે રાજસ્થાનથી રાજકોટ તરફ…