Rajasthan Smuggler

ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલે ખેરાલુ પાસેથી ૧૫ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડયો; એક ની ધરપકડ 

ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ખેરાલુ તાલુકાના હિરવાણી પાસેથી વિદેશી દારૂની હેરાફેરી પકડી પાડી છે. ટીમને મળેલી બાતમીના આધારે હિરવાણીથી…