Rain Forecast for Delhi

દેશભરમાં ફરી એકવાર હવામાન બદલાયું બિહારમાં હીટવેવ એલર્ટ, દિલ્હીમાં વરસાદની શક્યતા

દેશભરમાં ફરી એકવાર હવામાન બદલાયું છે. શનિવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે.…