railway

પાટણ શહેરના રેલવેના બીજા ઘરનાળા નજીક સર્જાયેલી ગંદકીને લઈ રોગચાળો ફેલાવવાની ભીતી

પાટણ નગરપાલિકાના સત્તાધિશો દ્વારા વિસ્તારની ગંદકી દુર કરાવી દવાનો છંટકાવ કરાવે તેવી માંગ ઉઠી શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા પાલિકા સત્તાધિશોને…