Public Health Risk

પાટણ પાલિકા પ્રમુખના વોડૅ વિસ્તાર માંજ ભૂગર્ભ ગટરની સમસ્યા

છેલ્લા ત્રણ વર્ષ થી ઉભી થયેલી સમસ્યાને લઈને વિસ્તારના રહીશો પરેશાન; પાટણ નગરપાલિકાના સતાધીશો શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં નિષ્ફળ…