Public Health Emergency

પાટણ ના વોડૅ નં. ૧૦ વિસ્તારમાં દુષિત પાણીની સમસ્યાને કારણે રોગચાળો ફાટ્યો

ઘરે – ઘરે ઝાડા, ઉલટી,કિડની,પેટના રોઞોની સમસ્યાઓ જોવા મળી પાલિકા પ્રમુખ દ્વારા સમસ્યાના નિરાકરણ માટે ભૂગર્ભ શાખા અને વોટર વર્કસ…