Property crime

વડગામ ના ટીંબાચુડી ગામે એકજ રાતમાં બે મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા: લાખોની મત્તાની ચોરી

આશરે ૧૫ તોલા સોનું તેમજ ત્રણ કિલો ચાંદીના દાગીના સહિત ૨૫ હજાર રોકડની ચોરી  મકાન માલિક ખેતરે ગયા તસ્કરોએ હાથ…