Prohibition Crimes

પોલીસે આપ્યો 100 કલાકનો હિસાબ; અસામાજિક તત્વોના 265 નળ-વીજ કનેક્શન કાપ્યા, 58 દબાણોનો સફાયો

રાજકીય આક્ષેપો સામે પોલીસની કામગીરીના આંકડા બોલે છે:-એસ.પી. ગૃહ રાજ્ય મંત્રી અને ડીજીપીના આદેશને પગલે પાવરમાં આવેલી બનાસકાંઠા પોલીસે અસામાજિક…