બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બોલ્સોનારોને 27 વર્ષની જેલની સજા, કોર્ટે તેમને બળવાના પ્રયાસના દોષી ઠેરવ્યા
બ્રાઝિલની સુપ્રીમ કોર્ટે ગુરુવારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોને 2022 ની ચૂંટણી હાર્યા બાદ સત્તામાં રહેવા માટે બળવાનો પ્રયાસ કરવાનો દોષી…

