રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ત્રિવેણી સંગમમાં લગાવી પવિત્ર ડૂબકી, સીએમ યોગી પણ રહ્યા હાજર
દેશના પ્રથમ નાગરિક, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, સોમવારે પ્રયાગરાજમાં મહાકુંભમાં પહોંચ્યા અને ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી. રાષ્ટ્રપતિનું સ્વાગત રાજ્યપાલ આનંદી…