Poshan Utsav

પાલનપુર ખાતે પોષણ ઉત્સવ ૨૦૨૪ અંતર્ગત જિલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ

બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને આઇ.સી.ડી.એસ.વિભાગ, બનાસકાંઠા દ્વારા પાલનપુર સ્થિત જિલ્લા પંચાયત ભવન ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની…