Political Dispute

દિલ્હી વિધાનસભામાંથી દિવસભર માટે આતિશી સહિત આમ આદમી પાર્ટીના 22 ધારાસભ્યો સસ્પેન્ડ

આજે દિલ્હી વિધાનસભા સત્રનો બીજો દિવસ છે. આજે વિધાનસભામાં CAG રિપોર્ટ રજૂ થવાનો છે. વિધાનસભા અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાએ આમ આદમી…