PoKમાં ચાલી રહેલી હિંસા પર ભારતનું પહેલું નિવેદન, વિદેશ મંત્રાલયે કહ્યું – આ પાકિસ્તાનની દમનકારી નીતિઓનું પરિણામ છે…
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં વિરોધ પ્રદર્શન ચાલુ છે. પાકિસ્તાની સેનાએ સ્વતંત્રતાની માંગ કરી રહેલા પ્રદર્શનકારીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો…

