police investigation

ડીસામાં ખેતરમાં વાવેલા ગાંજાના છોડ ઝડપાયા 53 કિલો ગાંજા સાથે 5.32 લાખનો મુદ્દામાલ જપ્ત

બનાસકાંઠા એસઓજી પોલીસે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યવાહી કરીને ખેતરમાં વાવેલા ગાંજાના છોડ ઝડપી પાડ્યા છે. પોલીસે 53.265 કિલોગ્રામ…

અમીરગઢમાં તસ્કરો નો તરખાટ; અલગ અલગ બે જગ્યાએ ચોરી થતા સ્થાનિકો માં ફફડાટ

અમીરગઢ માં ગત રાત્રીએ બે ચોરી ની ઘટના સામે આવી છે. અમીરગઢ માં તસ્કરો થોડા થોડા સમય માં ચોરીની ઘટના…

ધાનેરા પોલીસની કાર્યવાહી: ચાર દિવસ અગાઉ ચોરાયેલું ટ્રેક્ટર અને આરોપી ઝડપાયો

ધાનેરાની સો મીલમાંથી ચાર દિવસ અગાઉ ટ્રેકટરની ચોરી થઇ હતી. જેનો ભેદ ઉકેલી પોલીસે રાજસ્થાનના શખ્સની અટકાયત કરી તેની પાસેથી…

સુરતના અમરોલી વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી

સુરતથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. એક જ પરિવારના ત્રણ લોકોએ આત્મહત્યા કરી. પરિવારના ત્રણેય સભ્યોએ ઝેર પી લીધું.…

મહેસાણા; તસ્કરોએ દુકાનના તાળા તોડી 1.65 લાખની મત્તાની ચોરી કરી ફરાર

મહેસાણા શહેરના માલગોડાઉન વિસ્તારમાં ગોકુલ ધામ ફ્લેટ નીચે આવેલી સેનેટરીની દુકાનમાં મોડી રાત્રે ચોરીની ઘટના બની છે. તસ્કરોએ દુકાનના તાળા…

મહારાષ્ટ્ર; શેર ટ્રેડિંગના નામે છેતરપિંડી, વ્યક્તિએ 47 લાખ રૂપિયા ગુમાવ્યા

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક વ્યક્તિ સાથે શેરમાં રોકાણ પર ઊંચા વળતરના વચન આપીને સાયબર છેતરપિંડી કરનારાઓએ 47 લાખ રૂપિયાથી વધુની…

તસ્કરો વિરુદ્ધ ગુનો દાખલ; મકાનનું લોક તોડી અંદર પ્રવેશ 1 લાખ 5 હજારની મતાની ચોરી

કડી શહેરના દેત્રોજ રોડ પર આવેલી સંતરામ નગર સોસાયટીમાં ગઈકાલે રાત્રે ચોરીનો બનાવ સામે આવ્યો છે. મંદિરનું કામ કરતા કીર્તિભાઈ…

પાલનપુરના જીવદયા પ્રેમીઓ દ્વારા કતલખાને લઈ જવાતા 68 પશુઓને જીવતદાન

પોલીસે રૂ. 5.54 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી એક શખ્સ સામે કાર્યવાહી હાથ ધરી; પાલનપુરના જીવદયા પ્રેમીઓએ જગાણા ગામ નજીકથી…

ઊંઝા; પૂરઝડપે જઈ રહેલી સ્વિફ્ટ ગાડી રોડની સાઇડમાં ઉતરી જતા અકસ્માત, એકનું મોત બેને ઇજા

ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ; ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા હાઇવે ઉપર નવિન ગંજબજાર પાસે સિદ્ધપુર થી અમદાવાદ તરફ જતા હાઇવે ઉપર…

સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખેતરોમાંથી કેબલ વાયરની ચોરી કરતા ચાર શખ્સોને ઝડપી લીધા

સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખેતરોમાંથી કેબલ વાયરની ચોરી કરતા ચાર શખ્સોને ઝડપી લીધા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂપિયા…