Police Cadres

પાટણ જીલ્લામાં ફરજ બજાવતા વિવિધ સંવર્ગના કુલ ૩૧ પોલીસ કર્મીઓને બઢતી અપાઈ

પાટણ પોલીસ અધિક્ષક વી.કે.નાયી નાઓએ પાટણ જીલ્લામાં ફરજ બજાવતા વિવિધ સંવર્ગના પોલીસ કર્મચારીઓને તા.૧૨ મેં ના રોજ બઢતી કમિટીનું આયોજન…