pharmacy

દિલ્હીમાં મોટા કૌભાંડનો પર્દાફાશ, નકલી ફાર્મસી નોંધણી માટે 47 લોકોની ધરપકડ

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વધુ એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. દિલ્હી ભ્રષ્ટાચાર વિરોધી શાખાએ નકલી ફાર્મસી નોંધણી રેકેટનો પર્દાફાશ કર્યો…